શ્રી. પ્ંચોલી સેવા
સમાજે સુરત મુકામે શ્રી ગીરીશચ્ંદ્ર ગજ્જર ના અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભા
(૨૦૦૯) માં એક ઐતાહાસીક નીર્ણય લેતા સુરત એકમ દ્વારા રજુ થયેલ મહામંડળની વેબ-સાઇટ
બનાવવાની મંજુરી સેલ્ફ ડીપેન્ડન્ટ કરવાની જવાબદારી સાથે સુરતના હેમંતભાઇ
મિસ્ત્રીને એ ૦૩.૦૧.૨૦૧૦ ના રોજ અંકલેશ્વર મુકામે મહામંડળને વિશ્વફલક પર મુકયુ. અને વેબ-સાઇટની શરુઆત થઇ.
જેને પગભર કરવામા ફાળો આપ્યો, સુરતના કમલેશભાઇ ગજ્જર, હિમાંશુભાઇ ગજ્જર, ભારતીબેન, મૃદુતા, શ્વેતા મિસ્ત્રી (સુરત), હસુમતિબેન મિસ્ત્રી (મુંબઇ).
૨૦૧૪ માં શ્રીમતિ પૂર્ણીમાબેન કમલેશભાઇ ગજ્જરે ૧,૫૧,૦૦૦.૦૦ નું માતબાર દાન જાહેર વેબસાઇટ
ને કાયમી પગભર કરી.
હાલમાં એડમીન તરીકે પ્રતિકભાઇ પંચોલી.(સુરત) તથા કો-એડમીન તરીકે સ્વપ્નીલ પંચોલી વેબ-સાઇટમનું સુકાન સંભાળી રહ્યા છે.